Showing posts with label #madhav. Show all posts
Showing posts with label #madhav. Show all posts

Tuesday, July 14, 2026

madhav.. માધવ

કૌરવ કોણ, કોણ પાંડવ,
રાવણ કોણ ને રામ કોણ,
જાખ્યું ભીતર તો મળ્યું બસ મૌન,
પ્રતીક્ષા છે સારથી ની, મનેય ચીંધશે માર્ગ,
ખોલી ગીતા તો કહે, જાત ને મળને પાર્થ,
ત્યાંજ કૌરવ, ત્યાંજ પાંડવ, ત્યાંજ રાવણ, ત્યાંજ રામ, 
ત્યાંજ બ્રહ્માંડ, ત્યાંજ શૂન્ય, ત્યાંજ માધવ.. યથાર્થ..