Tuesday, July 14, 2026

madhav.. માધવ

કૌરવ કોણ, કોણ પાંડવ,
રાવણ કોણ ને રામ કોણ,
જાખ્યું ભીતર તો મળ્યું બસ મૌન,
પ્રતીક્ષા છે સારથી ની, મનેય ચીંધશે માર્ગ,
ખોલી ગીતા તો કહે, જાત ને મળને પાર્થ,
ત્યાંજ કૌરવ, ત્યાંજ પાંડવ, ત્યાંજ રાવણ, ત્યાંજ રામ, 
ત્યાંજ બ્રહ્માંડ, ત્યાંજ શૂન્ય, ત્યાંજ માધવ.. યથાર્થ..

Tuesday, June 30, 2026

faasle फासले

फांसले यूँ कम से हो गए,
 कि अब दूरियां रह गयीं।

pehchaan

जानते जानते, इतना जान गए,
अब पूरे पहचान गए।

Friday, October 17, 2025

ઓળખ olakh

ખુદ ને જાણ્યાં પેહલા, દુનિયા ઓળખી ગયો,
હું, મારી જ નજર માં ઉતરી ગયો
#KashWrites 17-Oct-2025

Wednesday, October 01, 2025

ટ્રેકિંગ Tracking

આજે પોસ્ટ ઓફિસ ગયો તો વિચાર આવ્યો,
સાલું આ વિચારોનું નુંય ટ્રેકિંગ હોય?
#KashWrites 
30 sep 2025

Friday, September 19, 2025

Sapna

ઠાઠડી માં બાંધીને ને નીકળ્યો છું,
હું મારા સપના વેંચવા નીકળ્યો છું.
#KashWrites
19 Sep 2025

Monday, February 26, 2024

Ghar (ઘર)

ઘર વસાવી, ઘર શોધવા નીકળે છે,
આયખું આખું,એક ઘર બનાવવા નીકળે છે..

#KashWrites 2/21/2024

Tuesday, December 22, 2020

नक़ाब (Mask)

यूं ही मुश्किल हो चला था पहचानना,
इंसान अब एक और नक़ाब लगाए घूमता है...
#KashWrites 

Friday, November 15, 2019

khwab... ख़्वाब

अपने ही ख्वाबों में क़ैद हूँ कूछ इस कदर,
नींद में भी ख़्वाब नसीब नहीं होते आज कल ।
#KashWrites 11/14/2019 

Daudti hui zindagi..

दो ही मंज़र दिखते हैं अब तो,
फोन के स्क्रीन में ठहरा हुआ बचपन,
और रास्तों पर...
उम्र से तेज़ दौड़ती ज़िन्दगी।
#KashWrites

28 June 2019