હું તો શોધવા નકળ્યોતો... રસ્તા બે હતા..
એક પર હું મને મળ્યો..ને બીજે મને હું...
કયો રસ્તો લઉં...દુવિધા માં છું.
Kashyap Shah....an individual out of the billions on this planet..his life, his thoughts, his inspirations, his happiness, his pains...."then" and "now"
Showing posts with label gujarati poem. Show all posts
Showing posts with label gujarati poem. Show all posts
Thursday, April 20, 2017
હું..I and me
Sunday, June 14, 2009
....ચાલશે (Gujarati)
નથી હવે કોઈ દવાની અસર,
દુઆ છે બસ....ચાલશે
તૂટ્યું ભલે ને દિલ આ,
જીવન તૂટક તૂટક....ચાલશે
મિત્ર ને મિત્રતા, ભ્રમ ને ભ્રામક્તા
ભલે આ બધું હો એકજ....ચાલશે
સંબંધો ના સાગર ની ઓટ માં
મળે એકાદ સ્વજન....ચાલશે
બંદગી થી ના મળ્યો ખુદા,ઠીક છે,
જનાજે ચડીને મળશે....ચાલશે
મતલબ થી ભરેલ દુનિયામાં
સ્વ નો અર્થ પામું, એટલો સ્વાર્થ....ચાલશે
દુઆ છે બસ....ચાલશે
તૂટ્યું ભલે ને દિલ આ,
જીવન તૂટક તૂટક....ચાલશે
મિત્ર ને મિત્રતા, ભ્રમ ને ભ્રામક્તા
ભલે આ બધું હો એકજ....ચાલશે
સંબંધો ના સાગર ની ઓટ માં
મળે એકાદ સ્વજન....ચાલશે
બંદગી થી ના મળ્યો ખુદા,ઠીક છે,
જનાજે ચડીને મળશે....ચાલશે
મતલબ થી ભરેલ દુનિયામાં
સ્વ નો અર્થ પામું, એટલો સ્વાર્થ....ચાલશે
Subscribe to:
Posts (Atom)